Gujarat/
હાલ 3 કંપનીના વેકસીન ભારતમાં, ઝાયડ્સ હવે તેની રસી લાવશે, અન્ય બે કંપની પણ 2 માસમાં લાવશે, 2 કંપનીએ બાળકોની રસી બનાવી, કેન્દ્ર સરકારે મંજૂરી આપી બનાવવા, ઝાયડ્સ અને ભારત બાયોટેકને મળી છે મંજૂરી, 1 માસમાં બાળકોની રસીની ટ્રાયલ શરૂ કરાશે, દેશ ફાર્મા સેકટરમાં લીડર બને તેવા પ્રયાસ, 30 હજાર કરોડનું રોકાણ કરી ફાર્મા સેક્ટરને વેગ મળશે
