જૂનાગઢ/
હિટ એન્ડ રનની ઘટનામાં ખુલાસો અકસ્માતની ઘટના હત્યામાં પલટી સુખનાથ ચોકમાં બની હતી ઘટના અજાણ્યા કાર ચાલકે મહિલાને લીધી હતી અડફેટે સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ 4 દિવસ પહેલા બની હતી ઘટના પોલીસે આરોપીને પણ કર્યો રાઉન્ડઅપ
