ભારે વરસાદથી એલર્ટ/ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી એલર્ટ જાહેર હિમાચલમાં ભારે વરસાદથી પૂરની સ્થિતિ મંડી અને કુલુ જિલ્લામાં વરસાદે મચાવી તબાહી કુલુના મોહલમાં ભારે વરસાદથી વાહનો વહ્યા JCBની મદદથી અનેક વાહનોને પાણી બહાર કાઢ્યા કુલુ અને મંડી વચ્ચેનો નેશનલ હાઇવે બંધ હિમાચલમાં ભારે વરસાદથી 85 થી વધુ રસ્તાઓ બંધ મંડીના બાઘી બ્રિજ પાસે ભારે વરસાદથી રસ્તો ધોવાયો શિમલા રેલવે ટ્રેક પર અનેક જગ્યાએ પડ્યા પથ્થર સતત બીજા દિવસે પણ તમામ ટ્રેનો કરાઇ રદ્દ

Breaking News