India/ હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી મુદ્દે સરકાર પર પ્રહાર, સુપ્રિમ કોર્ટનો આદેશ છતાં જાહેરનામું કેમ બહાર પાડ્યું ?, ફાયર સેફ્ટી વિનાની હોસ્પિટલ સામે કાર્યવાહી કરો, સુપ્રિમે ડિસેમ્બરમાં સરકારને કર્યા હતા આદેશ, ફાયર સેફ્ટી વિનાની હોસ્પિટલોને નિયમમાંથી મુક્તિ, સરકારે જૂન-2022 સુધી આપી મુક્તિ, સરકારનો નિર્ણય કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ, હોસ્પિટલને મુક્તિ અને લોકો ભલે સળગતાં મરે ?, જસ્ટિસ ચંદ્રચૂડ અને શાહની ખંડપીઠનું કડક વલણ, સુપ્રિમ કોર્ટે કડક વલણ અપનાવી બે સપ્તાહનો સમય આપ્યો, નો઼ડલ ઓફિસર અને હોસ્પિટલનું ઓડિટ કરાવવા કર્યા આદેશ

Breaking News