Surat News/ સુરતમાં દેશી વિદેશી દારૂના જથ્થા સાથે 10.47 લાખનો મુદ્દામાલ કબજે

પોલીસે 16 આરોપીની ધરપકડ કરી બે ફરાર આરોપીની શોધ હાથ ધરી

Top Stories Gujarat Surat

Surat News : સુરતના પુના ગામ, પર્વત પાટીયા હળપતિ વાસમાં દેશી વિદેશી દારૂ વેચાતો હોવાની માહિતી સ્ટેટ મોનીટરિંગ સેલના અધિકારીઓને મળ્યો હતો. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. અહીંથી પોલીસે રૂ.8,07,225 નો દેશી વિદેશી દારૂનો જથ્થો કબજે કર્યો હતો.

પોલીસે દારૂનો જથ્થો, આઠ વાહનો, રૂ.43,595 રોકડા મળીને કુલ રૂ. 10,47,770 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.પોલીસે અહીંથી 16 આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે બે આરોપી ફરાર થઈ જતા તેમની શોધા હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતની 13 નદીઓનું પાણી પીવાલાયક નહીં, પ્રદૂષણ ફેલાવતા 23 એકમો ધમધમતાં

આ પણ વાંચો:પ્રદૂષણના વધતા જતા સ્તરથી અસ્થમાના દર્દીઓ કેવી રીતે મેળવશો રાહત?

આ પણ વાંચો:પ્રદૂષણ મામલે ઓડ-ઇવન કારને લઈ શું કહ્યું પર્યાવરણ મંત્રીએ