ગમખ્વાર અકસ્માત/ નેપાળમાં ગમખ્વાર અકસ્માત થતા 13 લોકોના મોત,20 ઘાયલ

નેપાળના કાવરેપાલચોક જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે જયારે 20 લોકોની હાલત  ગંભીર છે,

Top Stories World

ભારતના પાડોશી દેશ નેપાળથી ગમખ્વાર અકસ્માત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે, નેપાળના કાવરેપાલચોક જિલ્લામાં એક માર્ગ અકસ્માતમાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા છે, જયારે 20 લોકોની હાલત  ગંભીર છે, ઇજાગ્રસ્તોને સત્વરે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બચાવ કામગીરી હાલ ચાલી રહી છે .

 

 

 

કાવરેપાલંચોક એસપીએ ANIને જણાવ્યું હતું કે, “ધાર્મિક સમારોહમાંથી લોકોને લઈ જતી બસને લગભગ 6.30 વાગ્યે (સ્થાનિક સમય મુજબ) અકસ્માત થયો હતો. 20 લોકો ઘાયલ પણ થયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

delhi airport/દિલ્હી એરપોર્ટ પર મુસાફરોની ભીડ વધી, સરકારે આપ્યા આ નિર્દેશ