Not Set/ મહાત્મા ગાંધી 150મી જયંતી : વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સોનિયા ગાંધીએ બાપુને આપી શ્રદ્ધાંજલિ

મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. મહાત્મા ગાંધીની 150 મી જયંતી પર વડા પ્રધાન મોદી અને સોનિયા ગાંધીએ રાજઘાટ પહોચીને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે અને બાદમાં દેશને ખુલ્લા શૌચક્રિયા મુક્ત (ઓડીએફ) તરીકે જાહેર કરશે. આ પછી વડા […]

Top Stories India

મહાત્મા ગાંધીની 150 મી જન્મજયંતિ નિમિત્તે દેશભરમાં અનેક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. મહાત્મા ગાંધીની 150 મી જયંતી પર વડા પ્રધાન મોદી અને સોનિયા ગાંધીએ રાજઘાટ પહોચીને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે અને બાદમાં દેશને ખુલ્લા શૌચક્રિયા મુક્ત (ઓડીએફ) તરીકે જાહેર કરશે. આ પછી વડા પ્રધાન ભાજપનાં કાર્યકરોનાં કાર્યક્રમમાં જોડાશે.

રાજઘાટ પર વડા પ્રધાન મોદીએ બાપુને આપી શ્રદ્ધાંજલિ

સોનિયા ગાંધી અને જે.પી.નડ્ડાએ રાજઘાટ પહોચી બાપુને આપી શ્રદ્ધાંજલિ

રાષ્ટ્રપતિ રામનાથ ગોવિંદે બાપુને આપી શ્રદ્ધાંજલિ

ઉપ રાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુએ બાપુને આપી શ્રદ્ધાંજલિ

 

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.