Gandhinagar News: હાલમાં રાજ્યમાં બદલીઓ(Transfers)નો તબક્કો ચાલી રહ્યો છે. તાજેતરમાં, ગુજરાતમાં સામાન્ય વહીવટ વિભાગે વધુ ચાર IAS અને IFS અધિકારીઓની બદલી કરી છે અને તેમને વધારાનો હવાલો સોંપ્યો છે. આ પછી, રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા 159 નિઃશસ્ત્ર PSI ને પરીક્ષા વિના PI પદ પર બઢતી આપવામાં આવી હતી અને લોટરી કાઢવામાં આવી હતી. એટલું જ નહીં, બઢતી પછી તે બધાને તેમના મૂળ પદ પર જાળવી રાખવામાં આવ્યા છે. આ સમાચાર બાદ પોલીસ દળમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.
આ પણ વાંચો:રાજકોટમાં એક પ્રેમી પંખીડાએ કરી આત્મહત્યા, ઝાડ પર મળી આવ્યા મૃતદેહો
આ પણ વાંચો:રાજકોટના વિંછીયા તાલુકામાં મોટા જથ્થામાં વિદેશી દારૂ ઝડપાયો
આ પણ વાંચો:રાજકોટમાં ધોરણ 10ના વિદ્યાર્થીએ શાળામાં સાથી વિદ્યાર્થીને છરી બતાવી ડરાવ્યો
