એક વર્ષમાં 365 દિવસ આવતા હોય અને આ તમામ 365 દિવસો સાથે કોઈ ને કોઈ ઈતિહાસ જોડાયેલો હોય છે, જેનાથી એ દિવસ દુનિયામાં એક ખાસ રીતે પણ મનાવવામાં આવતો હોય છે કે તેને યાદ રાખવામાં આવતો હોય છે. આ જ રીતે જોઈએ તો, ઇતિહાસએ સારો શિક્ષક છે. જે આપણને ઘણું શીખવી જાય છે, ત્યાર તો ચાલો જાણીએ 16 માર્ચની ઐતિહાસિક યાદો,
- 16 માર્ચનો ઈતિહાસ ચકાસીએ તો તે ખુબ લાંબો છે, જેમાં આ જ દિવસે
- વર્ષ 1998માં ચીનના રાષ્ટ્રપતિ જિયાંગ ઝેમિન આગામી ટર્મ માટે ફરીથી પ્રમુખ તરીકે ચૂંટાયા હતા
- વર્ષ 1999માં ફેન્ટમ જેવા કોમિક પાત્રના પિતા લિયોન લી ફૈકનું મૃત્યુ થયું હતું.
- વર્ષ 2003માં ગ્રીન સ્મિથ દક્ષિણ આફ્રિકાનો ક્રિકેટ કેપ્ટન બન્યો હતો.
- વર્ષ 2006માં ઇરાકની નવી સંસદની ચૂંટણી પછી ત્રણ મહિનામાં શપથ લેવામાં આવ્યા હતા.
- વર્ષ 2007માં દક્ષિણ આફ્રિકાના હર્ષેલ ગિબ્સે એક ઓવરમાં છ સિક્સર ફટકારીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
16મી માર્ચે દુનિયામાં જન્મેલ ખાસ વ્યક્તિઓ :
- 1958 – બિપિન રાવત – ભારતીય સેનાના 27 મા આર્મી ચીફ રહી ચૂક્યા છે.
- 1693 – મલ્હારરાવ હોલકર – ઇંદોરના હોલકર રાજવંશના સ્થાપક હતા.
- 1901 – પોટ્ટી શ્રીરામુલુ – સ્વતંત્રતા સેનાની ગાંધીજીના અનુયાયી હતા. શિક્ષણશાસ્ત્રી હતા
16મી માર્ચે મૃત્યુ પામેલ ખાસ વ્યક્તિઓ :
- 1957 – પી. એસ. કુમારસ્વામી રાજા – ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના રાજકારણી હતા.
- 1947 – અયોધ્યા સિંઘ ઉપાધ્યાય, પ્રખ્યાત કવિ, લેખક
- 1955 – વિજાનંદ ત્રિપાઠી – વિખ્યાત હિન્દી લેખક.
