Surat News/ સુરતમાં ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી

રોંગ સાઈડમાં વાહન ચલાવતા વાહનચાલકોને અપાયા ઈ ચલન

Top Stories Gujarat Surat

Surat News : સુરતમાં ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરનામાં આવી હતી. જેમાં રોંગ સાઈડમાં આવતા વાહનચાલકોને ઈ-ચલન આપવામાં આવ્યા હતા. તે સિવાય ઓવરસ્પીડ વાહન હંકારનારા વાહનચાલકોને પણ ઈ ચલન આપવામાં આવ્યા હતા. ટ્રાફિક પોલીસે મગદલ્લાથી ડુમસ રોડ પર પર આ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં એક કલાકની અંદર જ નિયમોનો ભંગ કરનારા વાહનચાલકોને 100 થી વધુ ઈ ચલન આપવામાં આવ્યા હતા.

ઉપરાંત નશો કરીને વાહન હંકારનારા શખ્સો સામે કેસ કરવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ સુરતમાં પૂર્વ વાઈસ ચાન્સેલરના પુત્ર સાથે છેતરપિંડી

આ પણ વાંચોઃ સુરતમાં પારસી મહિલા સાથે છેતરપિંડી

આ પણ વાંચોઃ સુરતમાં ભાજપ યુવા મોરચાના માજી મહામંત્રી વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ