UAEમાં ઓમાન – દુબઇ હાઇવે પર ગમખ્વાર બસ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 17 લોકોનાં મોત અને 7થી 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાનું સામે આવી રહ્યું છે. UAEની સત્તાવાર જાહેરાત મુજબ દુર્ભાગ્ય પૂર્ણ ઘટનામાં 8 ભારતીય લોકોનો સમાવેશ થાય છે. દુર્ધટનાની પુષ્ટી ભારતીય કોન્સ્યુલેટ દ્રારા ટ્વીટનાં માધ્યમથી કરવામા આવી છે.
Not Set/
દુબઇ બસ અકસ્માતમાં 17 લોકોનાં મોત, 8 ભારતીયોએ પણ જીવ ખોયા
UAEમાં ઓમાન – દુબઇ હાઇવે પર ગમખ્વાર બસ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 17 લોકોનાં મોત અને 7થી 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાનું સામે આવી રહ્યું છે. UAEની સત્તાવાર જાહેરાત મુજબ દુર્ભાગ્ય પૂર્ણ ઘટનામાં 8 ભારતીય લોકોનો સમાવેશ થાય છે. દુર્ધટનાની પુષ્ટી ભારતીય કોન્સ્યુલેટ દ્રારા ટ્વીટનાં માધ્યમથી કરવામા આવી છે. દુબઇ પોલીસ દ્રારા આપવામાં આવેલી માહિતી […]



