Gujarat/ 18 જુલાઇને સોમવારથી ધો.10 અને 12ની પૂરક પરીક્ષાનો આરંભ થશે. તા.18મી જુલાઈથી 22 જુલાઈ દરમિયાન લેવાનારી આ પૂરક પરીક્ષા રોજ બે સેશનમાં પરીક્ષા લેવામાં આવશે

Breaking News