Wedding ceremony/ લગ્ન સમારોહમાં 200 લોકોને સામેલ થવાની છૂટ

રાજ્યમાં હવે લગ્નસમારંભમાં 200 માણસોની છૂટ 100માણસોને બદલે 200 માણસોની અપાશે છૂટ રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય કોવિડ ગાઇડલાઇનનું કરાશે પાલન આવતીકાલે 3 નવેમ્બરથી નિયમનો થશે અમલ હોલની કેપેસિટીનાં 50 ટકા સુધી જ અપાશે છૂટ

Breaking News

રાજ્યમાં હવે લગ્નસમારંભમાં 200 માણસોની છૂટ
100માણસોને બદલે 200 માણસોની અપાશે છૂટ
રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
કોવિડ ગાઇડલાઇનનું કરાશે પાલન
આવતીકાલે 3 નવેમ્બરથી નિયમનો થશે અમલ
હોલની કેપેસિટીનાં 50 ટકા સુધી જ અપાશે છૂટ