Gujarat/ 2008 મારામારી કેસમાં મેંદરડા કોર્ટનો ચુકાદો, 2008 કેસમાં કોંગ્રેસ ધારાસભ્ય દોષીત જાહેર, મેંદરડા કોર્ટે ભીખાભાઇ જોશીને અપાયો દોષી કારાર, 2008નાં મારામારી કેસમાં સજાનું એલાન, એક વર્ષની કેદ અને રૂ.5000 દંડની સજા, ઉપલી કોર્ટમાં જવા ભીખાભાઇને અપાયા જામીન

Breaking News