Not Set/ 2017-18 માટે ટેક્સ રિટર્ન દાખલ કરવા માટેની છેલ્લી તારીખ વધારીને 5 ઓગષ્ટ 2017 કરવામાં આવી

આયકર રિટર્ન ભરવા માટે પાંચ ઓગષ્ટને શનિવારે આયકર વિભાગ ખુલ્લુ રહેશે.. આ નિર્ણય કરદાતાઓની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.. નાણાકીય વર્ષ 2016-17 અથવા નિર્ધારણ વર્ષ 2017-18 માટે ટેક્સ રિટર્ન દાખલ કરવા માટેની છેલ્લી તારીખ વધારીને 5 ઓગષ્ટ 2017 કરવામાં આવી હતી.. તેની સાથે કરદાતાઓ માટે વિશેષ શ્રેણીઓ પણ બનાવવામાં આવી છે.. તો સાથે દેશભરમાં […]

India

આયકર રિટર્ન ભરવા માટે પાંચ ઓગષ્ટને શનિવારે આયકર વિભાગ ખુલ્લુ રહેશે.. આ નિર્ણય કરદાતાઓની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.. નાણાકીય વર્ષ 2016-17 અથવા નિર્ધારણ વર્ષ
2017-18 માટે ટેક્સ રિટર્ન દાખલ કરવા માટેની છેલ્લી તારીખ વધારીને 5 ઓગષ્ટ 2017 કરવામાં આવી હતી.. તેની સાથે કરદાતાઓ માટે વિશેષ શ્રેણીઓ પણ બનાવવામાં આવી છે.. તો સાથે દેશભરમાં ફેલાયેલા આયકર વિભાગો મોડી રાત સુધી કાર્યરત રહેશે.