ગાંધીનગર/ 2018ની LRD ભરતીમા વધુ વિવાદ ઓગષ્ટ 2018નો ઠરાવ રદ થતાં મહિલા ઉમેદવારોને અન્યાય 313 બહેનોને હજુ સુધી કોઈ ઓર્ડર નથી અપાયો ડોક્યુમેન્ટ વેરીફિકેશનની કાર્યવાહી થઇ ગઇ છે પુર્ણ છતાં નિમણૂક કરવામાં નથી આવી જનરલ કેટેગરીના મહિલા ઉમેદવારોને થયો અન્યાય

Breaking News