Gujarat/ 21 ફેબ્રુઆરીએ પર્યાવરણ સુરક્ષા પરિસંવાદ, મુખ્યપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન, સાયન્સસીટી અમદાવાદમાં પરિસંવાદ, શિક્ષણમંત્રી વાઘાણી અતિથિ વિશેષ તરીકે રહેશે, ક્લાઇમેટચેન્જ વિભાગના મંત્રી કિરીટસિંહ રહેશે હાજર, સવારે 9 કલાકે પરિસંવાદનો પ્રારંભ

Breaking News