ભારતીય ટેલીવિઝનનો સૌથીં લાંબો શો નો ઈતિહાસ સ્ટાર પ્લસ પર ચાલતો શો ‘ યે રિશ્તા ક્યાં કેહલાતા હૈ’ એ ઈતિહાસ સર્જયો છે. ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ ના ૨૩૧૪ એપિસોડ થયા છે, તો સાથ નિભાના સાથીયા અને બાલિકા વધૂએ બે હજાર એપિસોડ પુરા કર્યા છે. ‘યે રિશ્તા ક્યાં કેહલાતા હૈ’ ૨૫૦૦ એપિસોડ પુરા કર્યા છે.

આ શો માં અનેક કીરદારો ઉમેરાયા બાદ જુના લીડ એવા હીના ખાન અને કરણ મેહરાએ શોને ગુડબાય કર્યું હતું. સાથ નિભાના સાથીયા અને બાલિકા વધૂ અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ને પણ પાછળ મૂકી દીધા છે.
યે રિશ્તા ક્યાં કેહલાતા હૈ માં અક્ષરાનો રોલ કરનાર હીના ખાન અત્યારે બિગબોસમાં દેખાઈ રહી છે.
