Gujarat/ 26 જાન્યુઆરીને લઈને SOP જાહેર, રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં 1000 લોકો હજાર રહેશે, જિલ્લા કક્ષાએ 400 લોકો અને તાલુકા કક્ષાએ 250 લોકો હાજર રહી શકશે, પ્રજાસત્તાક કાર્યક્રમ 56 મિનિટમાં પૂર્ણ કરવાનો રહેશે, માસ્ક અને સો.ડિસ્ટન્સ ફરજીયાત પાલન કરવું

Breaking News