Gandhinagar/ 31 ડિસેમ્બરે 4 મહાનગરોમાં કરફ્યૂની મુદત થશે પૂર્ણ, CM ની અધ્યક્ષતામાં આજે હાઈ પાવર કમિટીની બેઠક, રાત્રિ કરફ્યૂ અંગે બેઠકમાં આજે લેવાઈ શકે છે નિર્ણય, ઉત્તરાયરણ પર્વ અંગે માર્ગદર્શિકા મુદ્દે થઈ શકે ચર્ચા, રાજ્યમાં શાળા-કોલેજો શરૂ કરવા અંગે બેઠકમાં થશે ચર્ચા, અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતમાં છે રાત્રિ કરફ્યૂ, CMના નિવાસસ્થાને સાંજે 7:00 કલાકે યોજાશે બેઠક

Breaking News