Not Set/ એમેઝોનના સેલમાં બમ્પર ડિસ્કાઉન્ટ

ઇ-કોમર્સ કંપની એમેઝોનના મુખ્ય ‘ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ’ શરૂ થઈ ગઈ છે. આ સેલ 24 સપ્ટેમ્બર સુધી ચાલશે. ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા ૭૦ થી ૯૦ ટકા સુધી ડિસ્કાઉનટ આપવાનું વાત કરી રહ્યું છે. ટોચના મોબાઇલ ફોન બ્રાન્ડ્સ, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, એર કંડિશનર, વોશિંગ મશીન્સ, ફ્રીજ, ટેલિવિઝન, ફર્નિચર, ગેમિંગ કન્સોલ, એપેરલ પર વિશાળ ડિસ્કાઉન્ટ છે

Business

ઇ-કોમર્સ કંપની એમેઝોનના મુખ્ય ‘ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ સેલ’ શરૂ થઈ ગઈ છે. આ સેલ 24 સપ્ટેમ્બર સુધી ચાલશે.

Image result for amazon september sale 2017

ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા ૭૦ થી ૯૦ ટકા સુધી ડિસ્કાઉનટ આપવાનું વાત કરી રહ્યું છે. ટોચના મોબાઇલ ફોન બ્રાન્ડ્સ, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ, એર કંડિશનર, વોશિંગ મશીન્સ, ફ્રીજ, ટેલિવિઝન, ફર્નિચર, ગેમિંગ કન્સોલ, એપેરલ પર વિશાળ ડિસ્કાઉન્ટ છે