Not Set/ 4 કરોડ કર્મચારીઓ પોતાના માટે ઘર ખરીદી શક્શે, સરકાર લોંચ કરશે હાઉસિંગ સ્કિમ

નવી દિલ્હીઃ EPFO પોતાના ચાર કરોડ કર્મચારીઓને આગામી મહિને હસિંગ સ્કિમ લોંચ કરશે. આ યોજના મુજબ કર્ચમારીઓને ઘર ખરીદવા માટે પોતાના ઇપીએ એકાઉન્ટ્સથી ડાઉનપેમન્ટ અને EMI દ્વારા તમે ચૂંકવણી કરી શકશો. સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ સ્કીમ 8 માર્ચ બાદ ગમે ત્યારે લોંચ કરી શકવામાં આવી શકાય છે. 8 માર્ચે 5 રાજ્યની ચૂંટણી સમાપ્ત થઇ […]

Uncategorized

નવી દિલ્હીઃ EPFO પોતાના ચાર કરોડ કર્મચારીઓને આગામી મહિને હસિંગ સ્કિમ લોંચ કરશે. આ યોજના મુજબ કર્ચમારીઓને ઘર ખરીદવા માટે પોતાના ઇપીએ એકાઉન્ટ્સથી ડાઉનપેમન્ટ અને EMI દ્વારા તમે ચૂંકવણી કરી શકશો. સૂત્રોએ જણાવ્યું હતુ કે, આ સ્કીમ 8 માર્ચ બાદ ગમે ત્યારે લોંચ કરી શકવામાં આવી શકાય છે. 8 માર્ચે 5 રાજ્યની ચૂંટણી સમાપ્ત થઇ જવાની છે. અને 11 માર્ચ સુધીમાં પરિણામ આવી જવાના છે. તેમણે જમાવ્યું હતું કે, આ યોજના મુજબ EPFO પોતાના સભ્યો માટે સહાયતા પ્રદાતાના રુપમાં કામ કરશે. જેથી કરીને તે પોતાની સેવા અવધી દરમિયાન પોતાના માટે ઘર ખરીદી શકે.