Gujarat/ 4 દિવસમાં સુરતમાં 837 લોકો આવ્યા,દેશના અલગ અલગ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવ્યા,11 હાઇ રિસ્ક દેશમાંથી 113 લોકો આવ્યા,937 લોકો પૈકી પાલિકાએ 392 લોકોના RTPCR ટેસ્ટ,જેમાં એક પણ મુસાફર પોઝિટિવ આવ્યા નથી,હાઇ રિસ્ક દેશમાંથી 133 મુસાફરો આવ્યા,133 પૈકી 120 મુસાફરોના RTPCR ટેસ્ટ,જેમાં તમામ મુસાફરોના રિપોર્ટ નેગેટિવ,અન્ય મુસાફરોના રિપોર્ટ આવવાના બાકી,તમામ લોકોને હોમ વોરન્ટાઇન કરી દેવાયા,ક્વોરોન્ટાઇન કરાયેલા મુસાફરોના કરાશે RTPCR,8 દિવસે ફરી RTPCR ટેસ્ટ કરાશે

Breaking News