Kheda News/ ખેડામાં અમદાવાદના 4 યુવકો નદીમાં ડૂબ્યા, 2ના મોત 2નો થયો બચાવ

ખેડામાં યુવકોના નદીમાં ડૂબતા મોત થયા. ખેડાના ખુમારવાડ પાસે નદીના પ્રવાહમાં ચાર યુવકો ડૂબ્યા. જો કે 2 યુવકોનો ચમત્કારિક બચાવ થયો છે અને તેમના 2 મિત્રના નદીમાં ડૂબતા મોત થયા.

Top Stories Gujarat Others

Kheda News: ખેડામાં યુવકોના નદીમાં ડૂબતા મોત થયા. ખેડાના ખુમારવાડ પાસે નદીના પ્રવાહમાં ચાર યુવકો ડૂબ્યા. જો કે 2 યુવકોનો ચમત્કારિક બચાવ થયો છે અને તેમના 2 મિત્રના નદીમાં ડૂબતા મોત થયા.

ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ ખુમારવાડ પાસે અમદાવાદના 4 યુવકો પિકનિક મનાવવા ગયા હતા. દરમ્યાન નદીનો પ્રવાહ અચાનક વધતા યારેય યુવકો પાણીના પ્રવાહમાં તણાયા. જેમાં 4માંથી 2 યુવાનોના ડૂબી જતા મોત થયા અને સ્થાનિક તરવૈયાના કારણે 2નો બચાવ થયો. જે યુવકોના મોત નદીમાં ડૂબતા થયા તેમનું નામ ચેતન અને વિજય હોવાનું સામે આવ્યું છે.

જૂન મહિનામાં અમદાવાદના ચાર યુવકો ખેડામાં ગળતેશ્વર નદીમાં ડૂબ્યાં. ગળતેશ્વરમાં નદીમાં ડૂબતાં ત્રણનાં મોત નીપજ્યા હતા. નદીમાં ચાર યુવકો ન્હાવા પડ્યા હતા દરમ્યાન એક મિત્ર ડૂબતો હતો તેને બચાવવા જતા અન્ય ત્રણ મિત્રો પણ ડૂબ્યા હતા. જયારે એક યુવકને સ્થાનિક તરવૈયાઓએ બચાવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નદીમાં ન્હાવાનું પડ્યું ભારે, યુવકોનાં ડૂબવાથી થયા મોત

આ પણ વાંચો:વડોદરા-હાલોલ રોડ પર ગમખ્વાર અકસ્માત, દંપતીનું મોત

આ પણ વાંચો:ડીસામાં ગોડાઉનમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં