Banaskantha News: બનાસકાંઠાના ડીસાના રેલવે સ્ટેશન પાસે ગોડાઉનમાં આગ લાગી હતી. અગરબત્તીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.
બનાસકાંઠાના ડીસામાં રેલ્વે સ્ટેશન પાસે મોડી રાત્રે ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. અગરબત્તીના ગોડાઉનમાં અચાનક આગ લાગી હતી. આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું અનુમાન કરવામાં આવ્યું છે. આસપાસના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. આગની ઘટનામાં સદનસીબે જાનહાની થઈ નથી. પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:કચ્છની ધરા ધ્રુજી, ભૂકંપના આંચકાથી લોકો ભયભીત
આ પણ વાંચો:અમદાવાદથી થરાદ વચ્ચે 6 લેન હાઈસ્પીડ કોરિડોર બનશે, જાણો હાઈવેની ખાસિયતો
આ પણ વાંચો:Gujarat Rain Live: જાણો આજે ક્યાં કેટલો વરસાદ પડશે