Not Set/ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોધાયા 1021 નવા કોરોના કેસ…

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 6 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3,682 પર પહોંચ્યો છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા

Top Stories Gujarat Others

ગુજરાત રાજ્યમાં કોરોના વાઈરસ સતત બેકાબુ બનતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સતત કોરોના સંક્રમીતોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં 1021 નવા કેસ સામે આવ્યા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો  166254 છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 6 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3,682 પર પહોંચ્યો છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 1013 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 148585 છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 13987 છે. અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા, ગાંધીનગર, કચ્છ અને વડોદરામાં સૌથી વધુ એક્ટિવ કેસ છે.

VALSAD / 25 વર્ષીય યુવકનું ઓસ્ટ્રેલિયામાં અકસ્માતમાં મોત, પરિવારમાં છ…

bihar elections / ભાજપના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ કોરોના પોઝિટિવ બનતા પ…

gujarat / કોંગ્રેસે કોલર ટ્યુન મુદ્દે ચૂંટણીપંચમાં કરી ફરિયાદ તો CMએ ક…