Gujarat/ રાજકોટમાં ખાદ્યતેલના ભાવમાં વધારો, ભાવ વધારો થતા ગૃહણીઓમાં અસંતોષ, કોરોના વચ્ચે ખાદ્યતેલના ભાવમાં વધારો, તેલમાં ભાવ વધતા વેપારીઓનો ઘટ્યો વેપાર, સીંગતેલના પ્રતિ ડબ્બો 2650 થી 2700 રૂપિયા , કપાસિયા તેલનો ભાવ 2400 થી 2450 રૂપિયા, પામોલિન તેલ નો ભાવ 2100 થી 2125 રૂપિયા

Breaking News