Gandhinagar News/ ગુજરાતમાં ઈલેક્ટ્રિક વાહનો પર 5 ટકા ટેક્સ છૂટ! ટેક્સ દર ઘટીને 1 ટકા થયો

વાહન 4.0 પોર્ટલ પર નોંંધણી કરાવી શકાશે.

Top Stories Gujarat Breaking News

Gandhinagar News: રાજ્યમાં ઈલેક્ટ્રિક વાહનો (Electronic Vehicle) પર 5 ટકા ટેક્સ (Tax) છૂટ આપવાની વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi)એ જાહેરાત કરી છે. ગ્રીન મોબિલિટી (Green Mobility)ને પ્રોત્સાહન આપવા 31 માર્ચ, 2026 સુધી EV પર 5 ટકા ટેક્સ છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવી જાહેરાતથી ટેક્સ દર ઘટીને માત્ર 1 ટકા થયો છે. વાહન 4.0 પોર્ટલ પર નોંંધણી કરાવી શકાશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દેશનું આ રાજ્ય બન્યું ‘નક્સલ ફ્રી’, છેલ્લા નક્સલવાદીએ પણ કર્યું આત્મસમર્પણ

આ પણ વાંચો:છત્તીસગઢના બસ્તરમાં નક્સલવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ, ચાર નક્સલવાદી માર્યા ગયા 

આ પણ વાંચો:નક્સલવાદીઓના ટેરર ફંડિંગ નેટવર્ક સામે NIAની કાર્યવાહી