daru/ સુરેન્દ્રનગરમાં દારૂ ભરેલા ટેન્કર સાથે 54.35 લાખનો મુદ્દામાલ કબજે

ગોધરામાં 23 લાખનો દારૂ ઝડપાયો, ચાર આરોપી ફરાર

Gujarat
Beginners guide to 21 1 સુરેન્દ્રનગરમાં દારૂ ભરેલા ટેન્કર સાથે 54.35 લાખનો મુદ્દામાલ કબજે

Gujarat News :  સ્ટેટ મોનિટરીંગ સેલના (એસએમસી) અધિકારીઓએ 18 માર્ચના રોજ બે અલગ અલગ બનાવમાં સુરેન્દ્રનગરના લીંબડી નજીકથી દારૂના જથ્થા સાથે રૂ. 54,35,920 નો મુદ્દ્માલ ઝડપી લઈને એક આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે ગોધરામાં દારૂ સાથે રૂ. 23,78,928 નો મુદ્દ્માલ ઝડપી લઈને ચાર ફરાર આરોપીની સોધ હાથ ધરી છે.

એસએમસીના અધિકારીઓ માહિતીને આધારે સુરંન્દ્રનગરના લીંબડી નજીક પણસિંહા પોલીસ સ્ટેશનની હદમાં જાળ બિછાવીને ટેન્કરમાંથી અંદાજે 29 લાખનો દારૂ અને બિયરનો જથ્થો કબજે કર્યો હતો. પોલીસે દારૂ સાથે રૂ. 54,35,930 નો મુદ્દ્માલ કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે રાજસ્થાનના હનુમાનરામ એમ.બિશ્નોઈની ધરપકડ કરીને ચાર ફરાર આરોપીની શોધ હાથ ધરી છે.

અન્ય બનાવમાં એસએમસીના અધિકારીઓ ગોધરામાં દાહોદ રોડ પર દયાલ કાંકરા ગામ પાસેથી દારૂ અને બિયરના જથ્થા સાથે ટ્ર્ક ઝડપી લીધી હતી. જેમાં પોલીસે કુલ રૂ. 23,78,928 નો મુદ્દામાલ કબજે કરીને ચાર ફરાર આરોપીની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તમારા માટે/હંમેશા નબળાઈ અને થાક લાગે છે?, સવાર-સાંજ આ 5 મસાલાના પાઉડરનું સેવન કરો, 20 વર્ષની ઉંમરની તાકાત મળશે

આ પણ વાંચો:Holi Colors Affects Mood/તણાવથી રાહત મેળવવા માટે જોરશોરથી રમો હોળી, ગુલાલ રમવાના આ છે માનસિક સ્વાસ્થ્ય લાભ

આ પણ વાંચો:તમારા માટે/ઉધરસને કારણે તમારું  ગળું ખરાબ થઇ ગયું  છે , તો તાત્કાલિક રાહત માટે અપનાવો આ અસરકારક ઉપાયો