Gujarat/

વડાપ્રધાન મોદી પાલિતાણાની મુલાકાતે, થોડીવારમાં પાલીતાણામાં પહોંચશે વડાપ્રધાન, સર્કિટ હાઉસ નજીક પાલિતાણામાં સંબોધશે સભા, ભાજપ ઉમેદવારનાં સમર્થનમાં કરશે સભા, મોટી સંખ્યામાં ભાજપ આગેવાનો રહેશે હાજર, વિશાળ જનમેદનીને વડાપ્રધાન કરશે સંબોધન,

Breaking News

વડાપ્રધાન મોદી પાલિતાણાની મુલાકાતે,
થોડીવારમાં પાલીતાણામાં પહોંચશે વડાપ્રધાન,
સર્કિટ હાઉસ નજીક પાલિતાણામાં સંબોધશે સભા,
ભાજપ ઉમેદવારનાં સમર્થનમાં કરશે સભા,
મોટી સંખ્યામાં ભાજપ આગેવાનો રહેશે હાજર,
વિશાળ જનમેદનીને વડાપ્રધાન કરશે સંબોધન,