અમદાવાદના શાહપુરમાં મ્યુ.કોર્પોરેશનની શાળામાં દુષ્કર્મની ઘટના બની છે. શાળાના શિક્ષકે 7 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. સુનિલ ડામોર નામના શિક્ષક દ્વારા શાળાના રૂમમાં લઈ જઈને આ 7 વર્ષની માસુમ બાળાપર દુષકર્મ આચરવામાં આવ્યું છે. આ ઘટનાથી શાળાના વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ફરી એક વખત હવસ ખોર શિક્ષકે એક માસુમ બાળાની જીંદગી સાથે રમત રમી છે. વિકૃત માનસિકતા ધરાવતા આવા શિક્ષક સામે ચારે તરફથી ફીટકાર વરસી રહી છે….
Not Set/
7 વર્ષની બાળા પર શિક્ષકે આચર્યું દુષ્કર્મ
અમદાવાદના શાહપુરમાં મ્યુ.કોર્પોરેશનની શાળામાં દુષ્કર્મની ઘટના બની છે. શાળાના શિક્ષકે 7 વર્ષની બાળકી પર બળાત્કાર ગુજાર્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. સુનિલ ડામોર નામના શિક્ષક દ્વારા શાળાના રૂમમાં લઈ જઈને આ 7 વર્ષની માસુમ બાળાપર દુષકર્મ આચરવામાં આવ્યું છે. આ ઘટનાથી શાળાના વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ફરી એક વખત હવસ ખોર શિક્ષકે એક […]
