એસજી હાઈવે સ્થિત ઈસ્કોન ગાંઠીયાને સીલ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત અન્ય પાંચ દુકાનોને પણ સીલ કરવામાં આવી છે. કર્ણાવતી ક્લબ પાસે આવેલ આ દુકાનનું પાર્કિંગ ટ્રાફિકને અડચણરૂપ હોવાના કારણે ACM નવા પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા તેને સીલ મારવામાં આવ્યું છે.

આ પેહલાં ખેતલાઆપા ટી સ્ટોલ પણ સીલ કરવામાં આવી હતી. જ્યાં ચા પીવા માટે લાંબી લાંબી લાઈનો લાગે છે,

જેના લીધે ટ્રાફિક જામ ની ગણી સમસ્યાઓ ઉભી થાય છે જેના લીધે કેટલીક દુકાનો ને સીલ કરી દેવા માં આવી છે,
