Gujarat Weather/ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા, અહીં ધોધમાર વર્ષા થશે

ગુજરાત રાજ્યમાં છેલ્લા એક મહિનાથી વરસાદી વાતાવરણ રહ્યું છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે અને હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે.

Top Stories Gujarat

Gujarat Weather: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વરસાદી વાતાવરણ રહ્યું છે અને હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. રાજ્યના ઉત્તર અને દક્ષિણ જિલ્લાઓના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ (Rain)ની શક્યતા છે.

Pleasant afternoon in Delhi, light rain likely | Dynamite News

ગુજરાત રાજ્યમાં છેલ્લા એક મહિનાથી વરસાદી વાતાવરણ રહ્યું છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે અને હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. આજે ઉત્તર અને દક્ષિણ વિસ્તારોના ઘણા જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. IMDના જણાવ્યા અનુસાર, આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, સુરેન્દ્રનગર, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ સહિત ઘણા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

Delhi weather: Light rain brings relief, AQI deteriorates again

આવતીકાલે 6 જૂને મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, આણંદ, મહિસાગ, પંચમહાલ, દાહોદ, વડોદરા, તાપી, ડાંગ, નવસારી, સુરેન્દ્રનગર, વલસાડ, ભાવનગરમાં વરસાદી ઝાપટું પડવાની શક્યતા છે. વધુ વરસાદનાં કારણે જળસ્ત્રોતોમાં પાણીનો પ્રવાહ રવધવાથી ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ફરી વળવાની વધુ શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં ઉનાળામાં ઠંડા પવનનો કહેર! ‘6 જૂન સુધી હળવો વરસાદ પડશે’: IMD

આ પણ વાંચો:અમદાવાદમાં ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં! પ્રજાને ઠંડકનો હાશકારો

આ પણ વાંચો:વરસાદનું સંકટ યથાવત્, વંટોળ સાથે વરસાદ પડતા ભારે નુકસાન