Ahmedabad/ 7 મૃતદેહનો પરિજનો દ્વારા સ્વીકાર 5 હજુ હોસ્પિટલમાં, આજે ફેસલો..?

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ અમદાવાદમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો બ્લાસ્ટ બાદ ઘટ્યો દુખદ અગ્નિકાંડ અગ્નિકાંડમાં બાળક સહિત 12 લોકોનાં થયા હતા મોત મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે VS હોસ્પિટલમાં ખસેડાયા કુલ 7 લોકોના મૃતદેહોનો સ્વજનોએ કર્યો સ્વીકાર 12માંથી હાલમાં 5 મૃતદેહો વીએસ હોસ્પિટલમાં અત્યાર સુધી નથી સ્વીકાર્યા પરિજનોએ મૃતદેહો આજે અન્ય મૃતદેહોનો પરિજનો […]

Breaking News

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ

  • અમદાવાદમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટનો મામલો
  • બ્લાસ્ટ બાદ ઘટ્યો દુખદ અગ્નિકાંડ
  • અગ્નિકાંડમાં બાળક સહિત 12 લોકોનાં થયા હતા મોત
  • મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે VS હોસ્પિટલમાં ખસેડાયા
  • કુલ 7 લોકોના મૃતદેહોનો સ્વજનોએ કર્યો સ્વીકાર
  • 12માંથી હાલમાં 5 મૃતદેહો વીએસ હોસ્પિટલમાં
  • અત્યાર સુધી નથી સ્વીકાર્યા પરિજનોએ મૃતદેહો
  • આજે અન્ય મૃતદેહોનો પરિજનો કરી શકે સ્વીકાર
  • 10 મહિનામાં 40થી વધુ કોરોના ગયા છે અગ્નિકાંડમાં જીવ

આ પણ વાંચો – PAKISTANI TERROR: પાકિસ્તાને ફરી પોત પ્રકાશ્યું, ભારતીય બોટ અને 6 માછીમારોનું