Rajkot News/ રાજકોટનાં ઢોર ડબ્બામાં 3 મહીનામાં 756 પશુઓનાં મોત

રાજકોટના ઢોર ડબ્બામાં 3 મહિનામાં જ 756 પશુનાં મોત થયાનું કોર્પોરેશન દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. ઢોર ડબ્બાના હૃદયદ્રાવક દૃશ્યો પણ સામે આવ્યાં છે.

Top Stories Gujarat

Rajkot News: રાજકોટના ઢોર ડબ્બામાં 3 મહિનામાં જ 756 પશુનાં મોત થયાનું કોર્પોરેશન દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. ઢોર ડબ્બાના હૃદયદ્રાવક દૃશ્યો પણ સામે આવ્યાં છે. જેમાં વાછરડીઓ ભૂખના કારણે વાયરો ખાય રહી છે. ગૌમાતાના ભૂખ અને ઠંડીથી ઠુંઠવાઈને મોત નીપજ્યા હોવાથી તંત્રો અને વ્હોટ્સએપ પરના ગૌભક્તો સામે રોષ ઠાલવતા માલધારી આગેવાન અને કોંગ્રેસ ના રણજિત મુંધવાએ જણાવ્યું હતું કે, ગાયો કેમ મોત ને ભેટી એ સવાલ સમગ્ર રાજકોટ કરી રહ્યું છે. ઢોર ડબ્બામાં એક પણ પ્રકાર ની કોઈ વ્યવસ્થા ન ઉભી ન કરવાના કારણે ગાયો ના મોત નીપજી રહ્યા છે.

રાજકોટના ઢોર ડબ્બામાં 3 મહિનામાં જ 756 પશુનાં મોત થયાનું કોર્પોરેશન દ્વારા સ્વીકારવામાં આવ્યું છે. ઢોર ડબ્બાના હૃદયદ્રાવક દૃશ્યો પણ સામે આવ્યાં છે. જેમાં વાછરડીઓ ભૂખના કારણે વાયરો ખાય રહી છે. ગૌમાતાના ભૂખ અને ઠંડીથી ઠુંઠવાઈને મોત નીપજ્યા હોવાથી તંત્રો અને વ્હોટ્સએપ પરના ગૌભક્તો સામે રોષ ઠાલવતા માલધારી આગેવાન અને કોંગ્રેસ ના રણજિત મુંધવાએ જણાવ્યું હતું કે, શું વડાપ્રધાનના ઘરે ગાય આવે તો જ માતા છે? મોદીના ઘરમાં ગાય માતાનું આગમન થતા વોટ્સએપ ગૌપ્રેમીઓ દ્વારા તેનું સ્ટેટસ મૂકવામાં આવ્યું હતું. પરંતુ હકીકતમાં થતાં ગાય માતાનાં મોત માટે તેઓ ચૂપ કેમ છે? ત્યારે આ મામલે સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે ભાદરવા મહિનામાં માંદી ગાયો મોત નીપજયાં છે. જેના કારણે ઢોર ડબ્બા ના એજેન્સી ને બોલાવવા ના છે. ઢોર ડબ્બામાં ગાયો ના મોત પાછળ જે કોઈ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

જયમીન ઠાકર, ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, રાજકોટ મહાનગરપાલિકાવોટ્સએપ ગૌપ્રેમીઓ દ્વારા તેનું સ્ટેટસ મૂકવામાં આવ્યું હતું. પરંતુ હકીકતમાં થતાં ગાય માતાનાં મોત માટે તેઓ ચૂપ કેમ છે? ત્યારે આ મામલે સ્ટેન્ડિંગ કમિટી ના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે ભાદરવા મહિનામાં માંદી ગાયો મોત નીપજયાં છે. જેના કારણે ઢોર ડબ્બા ના એજેન્સી ને બોલાવવા ના છે. ઢોર ડબ્બામાં ગાયો ના મોત પાછળ જે કોઈ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીનીનો બીજી વિદ્યાર્થીનીએ વિડીયો ઉતારતા બબાલ

આ પણ વાંચો:મુંબઈના 4 વેપારીઓએ 3 કરોડ પરત ન કરતાં રાજકોટના સોની પરિવારના 9 સભ્યોના સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ

આ પણ વાંચો:રાજકોટ ભાજપમાં વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ ફોટા શેર કરાતા હોબાળો મચ્યો, તપાસની ખાતરી