સ્વતંત્રતા દિવસ/ 77માં સ્વતંત્રતા દિવસ માટે કેન્દ્રનો મોટો પ્લાન PM મોદી 15 ઓગસ્ટ, 2023ના રોજ લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવશે આ વખતે 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે ઘણી નવી પહેલ આ વર્ષનો સ્વતંત્રતા દિવસ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવણીમાં સમાપ્ત થશે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે મોટી સંખ્યામાં મહેમાનોને આમંત્રણ દેશભરમાંથી વિવિધ ક્ષેત્રના લગભગ 1,800 લોકોને આમંત્રણ સરકારની ‘જનભાગીદારી’ના ભાગરૂપે આ પહેલ કરવામાં આવી આ ખાસ મહેમાનોમાં 660 થી વધુ ગામોના 400 થી વધુ સરપંચોનો સમાવેશ ખેડૂત ઉત્પાદક સંગઠન યોજનામાંથી 250 લોકોનો સમાવેશ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 50 સહભાગીઓનો સમાવેશ પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના 50 સહભાગીઓનો સમાવેશ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટના 50 બાંધકામ કામદારોનો સમાવેશ દેશભરમાંથી 50 ચુનિંદા ખાદી કામદારોનો સમાવેશ સરહદી રસ્તાઓના નિર્માણ સાથે સંકળાયેલા 50 લોકોનો સમાવેશ અમૃત સરોવર અને હર ઘર જલ યોજનાના 50 કર્મીઓનો સમાવેશ દેશભરમાંથી ચુનિંદા 50 શાળાના શિક્ષકોનો સમાવેશ આરોગ્ય ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન આપનાર 50 નર્સોનો પણ સમાવેશ દરેક રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાંથી વિશિષ્ઠ 75 યુગલોને આમંત્રણ મેટ્રો સ્ટેશનો સહિત 12 સ્થળોએ સેલ્ફી પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા MyGov પોર્ટલ પર ઓનલાઈન સેલ્ફી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું નેશનલ ફ્લેગ ગાર્ડમાં આર્મી, નેવી, એરફોર્સ અને દિલ્હી પોલીસનો સમાવેશ સ્થળ પર હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવશે PMના ભાષણના અંતે NCC કેડેટ્સ રાષ્ટ્રગીત ગાશે

Breaking News