Gujarat/ 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવાયો , 28 ઓગસ્ટ સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત , અમદાવાદ,સુરત,રાજકોટ,વડોદરામાં કર્ફ્યૂ લંબાવાયો , ગાંધીનગર, ભાવનગર, જામનગર, જૂનાગઢમાં કર્ફ્યૂ લંબાવાયો , રાત્રે 11 થી સવારે 6 સુધી રહેશે કર્ફ્યૂ , કર્ફ્યૂમાં કોઈ પણ રાહત આપવામાં ન આવી

Breaking News