નેપાળના પોખારામાં તીવ્ર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.8 માપવામાં આવી છે. હાલમાં કોઈ જાન-માલ ગુમાવવાના સમાચાર નથી.
એનઈએમઆરસીના મુખ્ય સિસ્મોલોજિસ્ટ ડો. લોક વિજય અધિકારીએ જણાવ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર બિંદુ લાંબલંગ જિલ્લામાં આવેલા ભૂલભૂલેમાં નોંધવામાં આવ્યું હતું. સવારે 05:42 કલાકે તેની તીવ્રતા 5.8 માપવામાં આવી હતી.
Nepal | Epicenter of the earthquake lies at Bhulbhule of Lamjung District, where it occurred around 5:42 NPT. It has been recorded at 5.8 magnitude: Dr. Lok Bijay Adhikari, Chief Seismologist at National Earthquake Monitoring & Research Centre, told ANI pic.twitter.com/w2CIqAJyYJ
— ANI (@ANI) May 19, 2021

