Entertainment News/ નતાસાના થાઈલેન્ડ વેકેશનના ફોટા વાયરલ, હાર્દિક પંડ્યાની એક્સ પત્નીનો ગ્લેમરસ લુક ચર્ચામાં

નતાસા સ્ટેનકોવિક (Natasa Stankovic) થાઈલેન્ડમાં પુત્ર સાથે વેકેશન માણતી તસવીરો વાયરલ. હાર્દિક પંડ્યા સાથેના છૂટાછેડા બાદ નતાશાનો ગ્લેમરસ અને ખુશ લુક ચર્ચામાં.

Trending Entertainment
Natasa Stankovic

Entertainment News:હાર્દિક પંડ્યાની ભૂતપૂર્વ પત્ની નતાસા (Natasa Stankovic) હાલ થાઈલેન્ડમાં પોતાના પુત્ર અગસ્ત્ય સાથે વેકેશન માણી રહી છે અને સોશિયલ મીડિયા પર તેની સુંદર ઝલક શેર કરી રહી છે. નતાશાએ પુલ પાસે લીધેલા ફોટાઓમાં ગુલાબી, પીળા અને કાળા રંગની બિકીનીમાં ગ્લેમરસ અંદાજમાં પોઝ આપતા ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.

તે સાથે જ પોતાના પુત્ર અગસ્ત્ય સાથે મસ્તી કરતી ક્ષણો પણ શેર કરી રહી છે, જેમાં માતા-પુત્રનો ક્યૂટ બોન્ડ સ્પષ્ટ જોવા મળે છે. થાઈલેન્ડની સુંદરતા વચ્ચે નતાશા ખૂબ ખુશ અને રિલેક્સ મૂડમાં દેખાઈ રહી છે. ખાસ વાત એ છે કે છૂટાછેડા પછી જે લોકો તેને ટ્રોલ કરતા હતા, હવે તે જ લોકો તેના આત્મવિશ્વાસ અને જીવનને આગળ વધારવાની રીતની પ્રશંસા કરી રહ્યા છે.

હાર્દિક પંડ્યાની ભૂતપૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિક સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. તે હાલમાં થાઈલેન્ડમાં પોતાના પુત્ર સાથે વેકેશન માણી રહી છે.

નતાશાએ (Natasa Stankovic) થાઈલેન્ડ વેકેશનના ફોટા શેર કર્યા છે, જેમાં પુલમાં પોઝ આપતી વખતે બિકીની પહેરીને પોતાના આકર્ષક પોઝ આપ્યા છે.

નતાશાના (Natasa Stankovic) વાયરલ ફોટો 

ફોટામાં, નતાશા ગુલાબી, પીળા અને કાળા રંગના બિકીનીમાં સૌનું ધ્યાન ખેંચી રહી છે.

નતાશા (Natasa Stankovic) થાઈલેન્ડમાં તેના પુત્ર અગસ્ત્ય સાથે મસ્તી કરતી જોવા મળે છે. તેઓએ થાઈલેન્ડની સુંદરતાનો ખૂબ આનંદ માણ્યો.

અગસ્ત્યના ચહેરા પરનો આનંદ દર્શાવે છે કે તે તેની માતાનો સાથ માણે છે.

નતાશાના (Natasa Stankovic) ફોટા માતા-પુત્રના સુંદર સંબંધની સાક્ષી આપે છે. તે થાઈલેન્ડમાં ખૂબ જ ખુશ દેખાય છે.

જેઓ તેમના છૂટાછેડા પછી મહેકને ટ્રોલ કરતા હતા તેઓ હવે તેના પક્ષમાં બોલી રહ્યા છે.

ચાહકો કહે છે કે છૂટાછેડા પછી નતાશાએ પોતાની જાત સાથે જે રીતે વર્તન કર્યું છે તે પ્રશંસનીય છે.


આ પણ વાંચો:નતાસાએ શેર કરી ક્રિપ્ટિક પોસ્ટ, જેસ્મીન-હાર્દિકની ડેટિંગની અફવાઓ વચ્ચે અભિનેત્રી દુઃખી જોવા મળી

આ પણ વાંચો:હાર્દિક-નતાશાએ લગ્ન પહેલાં જ કરાર કરી લીધો હતો? ભારતમાં કાયદો શું કહે છે…

આ પણ વાંચો:આ વર્ષે કેટલીક સેલિબ્રિટીના જીવનમાં પડ્યું ભંગાણ, લીધા છુટાછેડા