Surat News/ સુરતમાં વકીલ પર ચપ્પુથી હુમલો, ઓફિસમાં ઘૂસી શખ્સે કર્યા ઉપરાછાપરી ચાર વાર

Surat News: સુરતમાં સોહેલ શેખ નામના વકીલ પર તેમની જ ઓફિસમાં ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. સામે આવેલા CCTV ફૂટેજમાં એક શખ્સ ઓફિસમાં ઘૂસીને વકીલ પર ઉપરાછાપરી ચાર વાર હુમલો કરતો જોવા મળે છે. આ દરમિયાન વકીલે પ્રતિકાર કરતાં તેમને હાથના ભાગે ઈજા પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ મામલે […]

Top Stories Gujarat Surat

Surat News: સુરતમાં સોહેલ શેખ નામના વકીલ પર તેમની જ ઓફિસમાં ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. સામે આવેલા CCTV ફૂટેજમાં એક શખ્સ ઓફિસમાં ઘૂસીને વકીલ પર ઉપરાછાપરી ચાર વાર હુમલો કરતો જોવા મળે છે. આ દરમિયાન વકીલે પ્રતિકાર કરતાં તેમને હાથના ભાગે ઈજા પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ મામલે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.