Not Set/ જુઓ જીએસટી કાઉન્સિલ બેઠકમાં કયાં ઉધોગને 18 ટકા સ્લેબમાં સમાવવામાં આવ્યો

ગુજરાત વિધાનસભા ચુંટણીને ધ્યાને લઈને જીએસટી કાઉન્સિલની યોજવામાં આવી હતી.આ બેઠક સિરામિક ટાઈલ્સને લક્ઝરી આઈટમના સ્લેબમાં સમાવવામાં આવી હતી સરકારના આ નિર્ણયથી વિરોધ સર્જાયો હતો. જીએસટી કાઉન્સિલની બેઠક પૂર્વે જ સિરામિક ઉદ્યોગ અને મોરબી સિરામિક એશોસિએસન દ્વારા સરકારમાં રજૂઆતોને પગલે સિરામિક ઉદ્યોગને 18 ટકા સ્લેબમાં સમાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.મહત્વનું છે કે મોરબી પંથકમાં વોલ […]

Business

ગુજરાત વિધાનસભા ચુંટણીને ધ્યાને લઈને જીએસટી કાઉન્સિલની યોજવામાં આવી હતી.આ બેઠક સિરામિક ટાઈલ્સને લક્ઝરી આઈટમના સ્લેબમાં સમાવવામાં આવી હતી સરકારના આ નિર્ણયથી વિરોધ સર્જાયો હતો. જીએસટી કાઉન્સિલની બેઠક પૂર્વે જ સિરામિક ઉદ્યોગ અને મોરબી સિરામિક એશોસિએસન દ્વારા સરકારમાં રજૂઆતોને પગલે સિરામિક ઉદ્યોગને 18 ટકા સ્લેબમાં સમાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.મહત્વનું છે કે મોરબી પંથકમાં વોલ ટાઈલ્સ, ફ્લોર ટાઈલ્સ અને વીટ્રીફાઈડ ટાઈલ્સ તેમજ સેનેટરી વેર્સના 700 વધુ એકમો કાર્યરત છે જે વર્ષે દહાડે સરકારને અબજોનો ટેક્સ કમાઈ આપે છે તો વિદેશી હુંડીયામણ કમાઈ આપવામાં પણ આ ઉદ્યોગ મોખરે છે જોકે સરકાર દ્વારા સિરામિક પ્રોડક્ટને અગાઉ 28 ટકાના સ્લેબમાં સમાવવામાં આવતા વિરોધના વંટોળ સર્જાયા છે. ભારત દેશનું કુલ ટાઈલ્સ પૈકીનું 90 કા ઉત્પાદન મોરબી સિરામિક ઉદ્યોગ દ્વારા કરવામાં આવે છે