Not Set/ બનાસકાંઠામાં BJPના કાર્યકરોને નજરકેદ કરાયા

બનાસકાંઠામાં BJPના કાર્યકરોને નજર કેદ કરાયા છે. મહત્વનું છે કે રાહુલગાંધીની અંબાજી શક્તિપિઠના દર્શનાર્થે ગયા હતા.જેને લઇને સવારથી જ અંબાજીમાં યુવા મોરચાના પ્રમુખ સહિત BJPના કાર્યકરોને પોલીસ દ્વારા નજરકેદ કરાયા હતા અને અંબાજી પોલીસ સ્ટેશન ખાતે કાર્યકરોને બેસાડી દીધા હતા.

Gujarat