અમેરીકાના ઉત્તર કેલિફોર્નિયા રાજ્યના ઉતરીય ભાગની એક સ્કૂલ સહિત ગ્રામીણ વિસ્તારોમાં હમલાખોરોએ ફાયરિંગ કર્યું છે. જેમાં કુલ ચાર લોકોનો મોત નિપજ્યા છે. ઉત્તર કેલિફોર્નિયામાં લગભગ 7થી વધારે જગ્યાએ ફાયરિંગ થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી મુજબ વહેલી સવારે જ્યારે શાળામાં બાળકો આવી રહ્યાં હતાં. ત્યારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.જેમાં બે બાળકોના મોત થયાં છે…ત્રોના જણાવ્યાં અનુસાર લોકલ પોલીસે હુમલાખોરને ઠાર માર્યો છે.. આ સાથે અમેરિકાના વાઇસ પ્રસિડન્ટે ટ્વિટ દ્રારા બનેલી ઘટના સામે દુઃખ વ્યક્ત કર્યું છે…આપને જણાવી દઇએ કે, આ પહેલા પણ અમેરિકાના ટેક્સાસના એક ચર્ચમાં પણ ફાયરિંગની ઘટના બની હતી. જેમાં 25થી વધારે લોકોના મોત નિપજ્યા હતા
Not Set/
અમેરીકાના કેલિફોર્નિયામાં ફાયરિંગ- ચાર લોકોનો મોત
અમેરીકાના ઉત્તર કેલિફોર્નિયા રાજ્યના ઉતરીય ભાગની એક સ્કૂલ સહિત ગ્રામીણ વિસ્તારોમાં હમલાખોરોએ ફાયરિંગ કર્યું છે. જેમાં કુલ ચાર લોકોનો મોત નિપજ્યા છે. ઉત્તર કેલિફોર્નિયામાં લગભગ 7થી વધારે જગ્યાએ ફાયરિંગ થતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી મુજબ વહેલી સવારે જ્યારે શાળામાં બાળકો આવી રહ્યાં હતાં. ત્યારે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.જેમાં બે બાળકોના મોત […]
