Not Set/ ભાજપ દ્વારા જાહેર કરાયેલ યાદીમાં કેટલા ઉમેદવારોનું પત્તું કપાયું, જૂઓ

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા સોમવારે વધુ ૨૮ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં ૯ ધારાસભ્યોને રિપીટ કરાયા છે જયારે ૧૫ સીટિંગ MLAનું પત્તું કપાયું છે. જાહેર યાદીમાં ૨૮ ઉમેદવારોમાંથી માત્ર ૧ મહિલા તેમજ ૧૨ પાટીદારોને સ્થાન આપવામાં આવ્યું છે. જૂઓ, કેટલા ઉમેદવારોના પત્તા કપાયા :- કામરેજથી પ્રફુલ પાનસેરિયા સાવરકુંડલાથી […]

Top Stories

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા સોમવારે વધુ ૨૮ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં ૯ ધારાસભ્યોને રિપીટ કરાયા છે જયારે ૧૫ સીટિંગ MLAનું પત્તું કપાયું છે. જાહેર યાદીમાં ૨૮ ઉમેદવારોમાંથી માત્ર ૧ મહિલા તેમજ ૧૨ પાટીદારોને સ્થાન આપવામાં આવ્યું છે.

જૂઓ, કેટલા ઉમેદવારોના પત્તા કપાયા :-

  • કામરેજથી પ્રફુલ પાનસેરિયા
  • સાવરકુંડલાથી વલ્લભ વઘાસીયા
  • રાજકોટ ગરમીથી ભાનુબેન બાબરિયા
  • કતારગામમાંથી નાનુ વાનણી
  • જામનગર દક્ષિણથી વસુબેન ત્રિવેદી
  • દસાડાથી પૂનમ મકવાણા
  • ઉધનાથી નરોત્તમ પટેલ
  • સુરત ઉત્તરથી અજય ચોકસી
  • તળાજામાં શિવાભાઈ ગોહિલ
  • કેશોદથી અરવિંદ લાડાણી
  • ધાંગધ્રાથી જયંતી કવાડિયા
  • વ્યારાથી પૂનાભાઈ ગામિત