કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાઈ રહેલી ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમે શ્રીલંકાને ૨૩૧ રનનો ટાર્ગેટ આપ્યો છે. ટેસ્ટની પહેલીં ઈનિંગમાં માત્ર ૧૭૨ રન પર જ સમેટાઈ ગયેલી ભારતીય ટીમે બીજી ઇનિંગ્સમાં ૮ વિકેટે ૩૫૨ રનનો સ્કોર ખડકયો હતો અને બીજો દાવ ડિક્લેર કરી ૨૩૧ રનનો લક્ષ્યાંક આપ્યો છે. બીજી ઇનિગ્સમા કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી. આ કોહલીના ટેસ્ટ કેરિયરની ૧૮ મી સદી છે. જયારે પ્રથમ ઇનિંગ્સમાં શ્રીલંકાએ ૨૯૪ રન બનાવી ૧૨૨ રનની મહત્વપૂર્ણ લીડ મેળવી હતી.
Not Set/
કોલકાતા ટેસ્ટ : ભારતે શ્રીલંકાએ આપ્યો ૨૩૧ રનનો લક્ષાંક, કોહલીએ ફટકારી ૧૮ મી સદી
કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાઈ રહેલી ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમે શ્રીલંકાને ૨૩૧ રનનો ટાર્ગેટ આપ્યો છે. ટેસ્ટની પહેલીં ઈનિંગમાં માત્ર ૧૭૨ રન પર જ સમેટાઈ ગયેલી ભારતીય ટીમે બીજી ઇનિંગ્સમાં ૮ વિકેટે ૩૫૨ રનનો સ્કોર ખડકયો હતો અને બીજો દાવ ડિક્લેર કરી ૨૩૧ રનનો લક્ષ્યાંક આપ્યો છે. બીજી ઇનિગ્સમા કેપ્ટન વિરાટ કોહલીએ […]
