ભારતની સૌથી જુની બ્રાંડ વાડીલાલ વેચાવાની અણી પર આવી ગઈ છે.અમદાવાદની 8 દશકા જુની કંપની વાડીલાલ પર ગાંધી પરિવાર માલિકી ધરાવે છે.કંપનીના પ્રમોટર્સ પુરી રીતે તેમાંથી બહાર આવવાની કોશિશ કરી રહયા છે.ફોજેન ફૂડ સેંગમેંટમમાં વાડીલાલ પાસે સૌથી વધારે બજારની ભાગીદારી છે.સુત્રો અનુસાર પારિવારીક વિવાદના કારણે કંપની વેચાવાની અણી પર આવી ગઈ છે દિવગંત રામચંદ્ર ગાંધીએ તેમના દીકરા અને ભત્રીજાને વાડીલાલ ગ્રુપમાં બરાબરની ભાગીદારી આપવવામાં આવી હતી ત્યારે ભાઈ રાજેશ અને પિતરાઈ દેવાંશુ પર વીરેન્દ્ર ગાંધીએ આરેપ લગાવ્યો છે કે તે બંનેએ મળી વાડીલાલ કેમિકલ્સ પર કબ્જો કરી લીધો છે.જો કે વાડીલાલે લિંકન ઈન્ટરનેશનલને ઈન્વેસ્ટમેન્ટ બેંકર પંસદ કર્યા છે અને સંભવિત ખરીદારોના સંપર્ક કરશે અને કંપની વેલ્યુએશન અને કેટલો ભાગ વેચવાનો છે તે નિર્ણય ખરીદારને જોઆને નક્કી કરવામાં આવશે
Not Set/
વેચાવાની છે ભારતની સૌથી જુની આઈસક્રીમ બ્રાંડ વાડીલાલ
ભારતની સૌથી જુની બ્રાંડ વાડીલાલ વેચાવાની અણી પર આવી ગઈ છે.અમદાવાદની 8 દશકા જુની કંપની વાડીલાલ પર ગાંધી પરિવાર માલિકી ધરાવે છે.કંપનીના પ્રમોટર્સ પુરી રીતે તેમાંથી બહાર આવવાની કોશિશ કરી રહયા છે.ફોજેન ફૂડ સેંગમેંટમમાં વાડીલાલ પાસે સૌથી વધારે બજારની ભાગીદારી છે.સુત્રો અનુસાર પારિવારીક વિવાદના કારણે કંપની વેચાવાની અણી પર આવી ગઈ છે દિવગંત રામચંદ્ર ગાંધીએ […]
