Not Set/ સુરતમાં ઉમેદવાર અશોક જરીવાલા ફોર્મ ભરવા પહોંચ્યાં

સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકિ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના પક્ષો ઉમેદવારીના ફોર્મ ભરી રહ્યાં છે. સુરતના કામરેજ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અશોક જીરીવાલા ફોર્મ ભરવા પહોંચ્યા. કામરેજ વિધાનસભા બેઠક પરથી બે ફોર્મ ભરાય તેવી શક્યતા જણાઈ રહી છે, જેને લઈને બીજું ફોર્મ નિલેશ કુંભાણી ભરી શકે છે. ભાજપ અને કોંગ્રેસમાં ટીકીટ […]

Gujarat

સુરત:

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકિ છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના પક્ષો ઉમેદવારીના ફોર્મ ભરી રહ્યાં છે. સુરતના કામરેજ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર અશોક જીરીવાલા ફોર્મ ભરવા પહોંચ્યા. કામરેજ વિધાનસભા બેઠક પરથી બે ફોર્મ ભરાય તેવી શક્યતા જણાઈ રહી છે, જેને લઈને બીજું ફોર્મ નિલેશ કુંભાણી ભરી શકે છે. ભાજપ અને કોંગ્રેસમાં ટીકીટ વહેંચણીને લઈને ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.