Not Set/ નંદન નીલેકણી પોતાની ૫૦ ટકા સંપત્તિ આપશે દાનમાં, જાણો શું છે કારણ ?

ઇન્ફોસિસના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન નંદન નીલેકણી અને તેમની પત્ની રોહિણી નીલેકણી તેમની અડધી સંપત્તિ દાનમાં આપવાના છે. નીલેકણી દંપતીએ “ગિવિંગ પ્લીઝ” ની વેબસાઈટ પર દાન અંગેનો પોતાની સાઈન વાળો પત્ર અપલોડ કર્યો હતો. આ પત્રમાં નીલેકણી દંપતીએ બિલ ગેટ્સ અને મીલીંડા ગેટ્સને પ્રેરણા આપવા બદલ આભાર વ્યક્ત કયો હતો. મહત્વનું છે કે, “ગિવિંગ પ્લીઝ” એ એવા દુનિયાના અમીર લોકોનું નેટવર્ક છે […]

India

ઇન્ફોસિસના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન નંદન નીલેકણી અને તેમની પત્ની રોહિણી નીલેકણી તેમની અડધી સંપત્તિ દાનમાં આપવાના છે. નીલેકણી દંપતીએ “ગિવિંગ પ્લીઝ” ની વેબસાઈટ પર દાન અંગેનો પોતાની સાઈન વાળો પત્ર અપલોડ કર્યો હતો. આ પત્રમાં નીલેકણી દંપતીએ બિલ ગેટ્સ અને મીલીંડા ગેટ્સને પ્રેરણા આપવા બદલ આભાર વ્યક્ત કયો હતો.

મહત્વનું છે કે, “ગિવિંગ પ્લીઝ” એ એવા દુનિયાના અમીર લોકોનું નેટવર્ક છે તેમ તેઓ પોતાની સંપત્તિ ચેરીટીના કામો માટે દાનમાં આપતા હોય છે. ફોર્બ્સ દ્વારા જણાવ્યા આનુસાર, નીલેકણી દંપતી પાસે ૧.૭ અબજ ડોલરની સંપત્તિ છે.