Not Set/ યુપીમાં વધુ એક રેલ દુર્ઘટના, 3થી વધુના મોત, 13 ઘાયલ

ઉત્તરપ્રદેશ: યુપીમાં વધુ એક રેલ દુર્ઘટના ઘટી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. મહત્વું છે કે શુક્રવારે વહેલી સવારે વાસ્કો ડી ગામા પટના એક્સપ્રેસ પાટા ઉપરથી ખડી પડી હતી. આ દુર્જેઘટનામાં 3થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 13થી વધુ લોકો ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે, . ઘાયલ લોકોને ચિત્રકૂટ અને […]

India

ઉત્તરપ્રદેશ:

યુપીમાં વધુ એક રેલ દુર્ઘટના ઘટી હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. મહત્વું છે કે શુક્રવારે વહેલી સવારે વાસ્કો ડી ગામા પટના એક્સપ્રેસ પાટા ઉપરથી ખડી પડી હતી. આ દુર્જેઘટનામાં 3થી વધુ લોકોના મોત થયા છે જ્યારે 13થી વધુ લોકો ઘાયલ થયા છે. ઉલ્લેખનીય છે કે ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે, . ઘાયલ લોકોને ચિત્રકૂટ અને આજુ-બાજુની નજીકની હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.  ટ્રેનના 13 ડબ્બા પાટા ઉપરથી ખડી પડ્યા હતા. ટ્રેન મડગાંવથી પટના જઈ રહી હતી ત્યારે રેલવે ટ્રેક તુટેલો હોવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે