Not Set/ ગ્લોબલ આંત્રપ્રેન્યોર સમિટનો બીજો દિવસ-મહિલા એમ્પલોઈઝની ભાગીદારી વધારવા પર ચર્ચા

ગ્લોબલ આંત્રપ્રેન્યોર સમિટના બીજા દિવસે મહિલા એમ્પલોઈઝની ભાગીદારી વધારવા પર ચર્ચા કરવામાં આવી રહી છે. બીજા દિવસે પણ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની દીકરી ઈવાન્કા ટ્રમ્પમાં સમિટમાં સામેલ થઈ હતી.આ દરમિયાન તેમણે આઈસીઆઈસીઆઈ બેન્કના સીઈઓ ચંદા કોચર સાથે પણ મુલાકાત કરી હતી.અહીં ચર્ચા દરમિયાન ઈવાન્કાએ કહ્યું હતું કે, વુમન આંત્રપ્રેન્યોરની સંખ્યામાં એટલા માટે વધારો થયો છે.કારણકે ટ્રેડિશનલ […]

India

ગ્લોબલ આંત્રપ્રેન્યોર સમિટના બીજા દિવસે મહિલા એમ્પલોઈઝની ભાગીદારી વધારવા પર ચર્ચા કરવામાં આવી રહી છે. બીજા દિવસે પણ અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પની દીકરી ઈવાન્કા ટ્રમ્પમાં સમિટમાં સામેલ થઈ હતી.આ દરમિયાન તેમણે આઈસીઆઈસીઆઈ બેન્કના સીઈઓ ચંદા કોચર સાથે પણ મુલાકાત કરી હતી.અહીં ચર્ચા દરમિયાન ઈવાન્કાએ કહ્યું હતું કે, વુમન આંત્રપ્રેન્યોરની સંખ્યામાં એટલા માટે વધારો થયો છે.કારણકે ટ્રેડિશનલ વર્કપ્લેસ પર વાતાવરણ બદલાઈ રહ્યું છે.નોંધનીય છે કે, ‘વુમન ફર્સ્ટ, પ્રોસ્પેરિટી ફોર ઓલ’ થીમ પર આ સમિટ થઈ રહી છે. જે 30 નવેમ્બર સુધી ચાલશે